meets Gujarat mp

  • meets Gujarat mp 1
  • meets Gujarat mp 2

meets Gujarat mp

ગુજરાત રાજય નાં તમામ સંસદસભ્યોએ આજે દિલ્લી માં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને 11 માર્ચ નાં પરિણામ માં ભારતીય જનતા પાર્ટીની રાજ્યો માં ઐતિહાસિક જીત બદલ હાર પહેરાવી અભિનંદન પાઠવ્યા.