Ma Narmada yatra Prarambh in Junagadh

  • Ma Narmada yatra Prarambh in Junagadh 1
  • Ma Narmada yatra Prarambh in Junagadh 2
  • Ma Narmada yatra Prarambh in Junagadh 3

Ma Narmada yatra Prarambh in Junagadh

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં માઁ નર્મદા મહોત્સવ યાત્રા પ્રારંભ સમારોહમાં કૃષિ યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર, જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ,ઉપ-પ્રમુખ, જિલ્લા પ્રમુખ તથા આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.