Celebrating National Unity Day at Amreli

  • Celebrating National Unity Day at Amreli 1
  • Celebrating National Unity Day at Amreli 2
  • Celebrating National Unity Day at Amreli 3
  • Celebrating National Unity Day at Amreli 4

Celebrating National Unity Day at Amreli

અમરેલી - આજરોજ \'મદદ\' કાર્યાલય ખાતે નાફસ્કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડિયા, જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પોપટ, શરદભાઈ લાખાણી, ડૉ. ભરતભાઈ કાનાબાર, મનસુખભાઈ સુખડિયા જીલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા સહિતના આગેવાનો તથા અમરેલી વિધાનસભા ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના નૂતન વર્ષનું \"સ્નેહ મિલન\" યોજાયું, આ સાથે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પ્રસંગ \"રાષ્ટ્રીય એકતા દિવસ\" ની ઉજવણી કરવામાં આવી, એક દિપ શહીદ કે લિએ જલાયે... કાર્યક્રમ દરમિયાન સેનાના માજી સૈનિકો પણ ઉપસ્થિત રહ્યા, ત્યાર બાદ નાગનાથ મંદિરે \"સફાઈ અભિયાન\" કરવામાં આવ્યું.