At SARPANCH ABHIVADAN SAMAROH

  • At SARPANCH ABHIVADAN SAMAROH 1
  • At SARPANCH ABHIVADAN SAMAROH 2
  • At SARPANCH ABHIVADAN SAMAROH 3

At SARPANCH ABHIVADAN SAMAROH

ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિજયી નિવડેલા સરપંચશ્રીઓના અભિવાદન સંમેલન પ્રસંગે ઉપસ્થિત રહીને સહુને અભિનંદન પાઠવ્યા. રાજ્યની વિવિધ ગ્રામપંચાયતોમાં અત્રે એકત્રિત સરપંચશ્રીઓને વિજયી બનાવી ગ્રામજનોએ મૂકેલ વિશ્વાસ બદલ ગુજરાતની સમસ્ત ગ્રામીણ જનતાનો હ્રદયપૂર્વક આભાર માનું છું.