At Rajkot With PM Modiji for SAUNI Yojna

  • At Rajkot With PM Modiji for SAUNI Yojna 1
  • At Rajkot With PM Modiji for SAUNI Yojna 2
  • At Rajkot With PM Modiji for SAUNI Yojna 3

At Rajkot With PM Modiji for SAUNI Yojna

લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્દ હસ્તે સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરના વધામણાં નો કાર્યક્રમ આજે રાજકોટમાં આજી ડેમ પર યોજાયો, આ પ્રસંગે માં. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ઉપરાંત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટમાં નર્મદાના નીર પહોંચતા આગામી સમયમાં પીવાના અને ઘર વપરાશના પાણી અંગે થતી તકલીફનો કાયમી અંત આવશે