At Ghela Somnath with President and Chief Minister of Gujarat

  • At Ghela Somnath with President and Chief Minister of Gujarat 1
  • At Ghela Somnath with President and Chief Minister of Gujarat 2

At Ghela Somnath with President and Chief Minister of Gujarat

ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીના વરદ્ હસ્તે અને મહામહિમ શ્રી કોહલીજીની અધ્યક્ષતામાં ઘેલા સોમનાથની પાવન ધરા પર સૌની યોજના અંતર્ગત લીંક-૪ના તબક્કા-૨નો શિલાન્યાસ સમારોહ યોજાયો હતો