At BMC Election rally in Dahisar east

  • At BMC Election rally in Dahisar east 1
  • At BMC Election rally in Dahisar east 2
  • At BMC Election rally in Dahisar east 3

At BMC Election rally in Dahisar east

દહિસર ઇસ્ટ ખાતે અન્ય એક પ્રચાર રેલીને સંબોધી જેમાં એમ.પી શ્રીરેડ્ડી જી અને એમ.એલ.એ શ્રીમતી મનીષા તાઈ ચૌધરી હાજર રહ્યા હતા. રેલીમાં બહુ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જે ભાજપ પ્રત્યેનો મુંબઈની પ્રજાનો ઝુકાવ સ્પષ્ટ કરે છે અને આ વખતની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ચોક્કસ દેખાશે